$pn$ જંકશન માટે,અવકાશ વીજભાર વિસ્તાર (space charge region) ની પહોળાઈ આશરે $\qquad$ $\mu m$ હોય છે.

  • A
    $0.5$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $0.05$

Explore More

Similar Questions

અનબાયસ્ડ $P-N$ જંકશનમાં,હોલ્સ $p-$ વિસ્તારમાંથી $n-$ વિસ્તારમાં પ્રસરણ પામે છે કારણ કે

સિલિકોન $P-N$ જંકશનમાં ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં ચાર્જ કેરિયર્સની ગતિ માટેના મુખ્ય મિકેનિઝમ કયા છે?

એક $p-n$ જંકશન ડાયોડને $8 \, V$ ના વોલ્ટેજ સાથે રિવર્સ બાયસ કરવામાં આવે છે. જો ડાયોડનો અવરોધ $4 \times 10^7 \, \Omega$ હોય, તો રિવર્સ સેચ્યુરેશન કરંટ કેટલો હશે ($ \, \mu A$ માં)?

જ્યારે જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જ્યારે $P-N$ જંકશન પર કોઈ બાયસ લાગુ કરવામાં ન આવે,ત્યારે પ્રવાહ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo