સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ માટે, નીચે મુજબનો $v-t$ આલેખ મળે છે. આલેખ મુજબ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અચળ પ્રવેગી ગતિ દરમિયાન સ્થાનાંતર, અચળ વેગી ગતિ દરમિયાનના સ્થાનાંતર કરતા વધારે છે
  • B
    અચળ પ્રવેગી ગતિ દરમિયાન સ્થાનાંતર, અચળ વેગી ગતિ દરમિયાનના સ્થાનાંતર કરતા ઓછું છે
  • C
    અચળ પ્રવેગી ગતિ દરમિયાન સ્થાનાંતર, અચળ વેગી ગતિ દરમિયાનના સ્થાનાંતર જેટલું જ છે
  • D
    અચળ વેગી ગતિ દરમિયાન સ્થાનાંતર શૂન્ય છે

Explore More

Similar Questions

આકૃતિમાં એક કણનો સ્થાનાંતર $(x)$ - સમય $(t)$ નો આલેખ દર્શાવેલ છે. નીચેનામાંથી કયું સાચું છે?

આકૃતિમાં એક પદાર્થનો વેગ-સમયનો આલેખ દર્શાવેલ છે. આનો અર્થ એ છે કે બિંદુ $B$ પર

એકબીજા તરફ આવતી બે કાર $A$ અને $B$ નો ઝડપ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તેમની વચ્ચેનું પ્રારંભિક અંતર $60\,m$ છે. આ બે કાર કેટલા સમય પછી એકબીજાને ઓળંગશે? $..........\,s$.

Difficult
View Solution

આલેખ સમય સાથે રોકેટના વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. રોકેટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ ........... $km$ છે :-

બે ગતિ કરતા કણોના સ્થાનાંતર-સમયના આલેખ સમયની ધરી ($X$-અક્ષ) સાથે $30^{\circ}$ અને $45^{\circ}$ ના ખૂણા બનાવે છે. તેમના વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo