એક ચોક્કસ પ્રક્રિયા માટે,$1 \ hour$ માં $10\%$ પ્રક્રિયકનું વિઘટન થાય છે,$2 \ hour$ માં $20\%$ પ્રક્રિયકનું વિઘટન થાય છે,અને $3 \ hour$ માં $30\%$ પ્રક્રિયકનું વિઘટન થાય છે. તો વેગ અચળાંકનો એકમ શું હશે?

  • A
    $hour^{-1}$
  • B
    $mol \ L^{-1} \ hour^{-1}$
  • C
    $L \ mol^{-1} \ hour^{-1}$
  • D
    $mol \ L \ hour^{-1}$

Explore More

Similar Questions

શૂન્ય ક્રમની પ્રક્રિયા $2 NH_{3(g)} \xrightarrow[1130 \ K]{Pt} N_{2(g)} + 3 H_{2(g)}$ માટે વેગ અચળાંક $k$ એ $y \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. હાઇડ્રોજનના નિર્માણનો દર ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

જો $c_o$ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા હોય,તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય શું થશે?

$2A \xrightarrow{k} B$ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, જ્યાં $k = 1.0 \text{ mol L}^{-1} \text{ min}^{-1}$ છે. જો $A$ ની પ્રારંભિક સાંદ્રતા $2 \text{ M}$ હોય, તો પ્રક્રિયા $75\%$ પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{ min}$ માં)?

શૂન્ય-ક્રમની પ્રક્રિયા માટે જેનો વેગ અચળાંક $k$ છે,તેમાં પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કેટલો હોય છે?

પ્રક્રિયા $A \to$ નીપજો માટે,$\log\,t_{1/2}$ વિરુદ્ધ $\log\,a_0$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. જો $A$ ની પ્રારંભિક સાંદ્રતા $a_0$ દ્વારા દર્શાવવામાં આવે,તો પ્રક્રિયાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo