આપેલ આવૃત્તિ વિતરણ માટે,ચોથા વર્ગની સંચયી આવૃત્તિ $25$ છે અને ચોથા વર્ગની આવૃત્તિ $10$ છે. તો,ત્રીજા વર્ગની સંચયી આવૃત્તિ ............... છે.

  • A
    $35$
  • B
    $22$
  • C
    $20$
  • D
    $15$

Explore More

Similar Questions

આપેલ માહિતી માટે,જો $Z = 16$ અને $M = 18$ હોય,તો $\bar{x} = \ldots \ldots \ldots$

નીચે આપેલ માહિતીનો મધ્યક $26.5$ છે અને કુલ આવૃત્તિ $60$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$
આવૃત્તિ$6$$x$$17$$y$$8$

જો $3 \bar{x} = 2 M = 60$ હોય,તો $Z = \dots$

નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગ $\ldots \ldots \ldots \ldots$ છે.
વર્ગ $10-25$ $25-40$ $40-55$ $55-70$ $70-85$ $85-100$
આવૃત્તિ $5$ $21$ $21$ $8$ $25$ $20$

$\Sigma(x_{i} - \bar{x}) = \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo