આપેલ થર્મોકપલ માટે,થર્મો $e.m.f.$ શું હોઈ શકે?

  • A
    શૂન્ય
  • B
    ધન
  • C
    ઋણ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ઈલેક્ટ્રોલાઈસીસ દ્વારા ક્લોરીન ઉત્પન્ન કરવા માટે $125 \ V$ પર $100 \ W$ પાવર વપરાય છે. તો દરેક મિનિટે કેટલા $mg$ ક્લોરીન ઉત્પન્ન થાય? (ક્લોરીનનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક $0.367 \times 10^{-6} \ kg/C$ છે.)

Difficult
View Solution

જો ઠંડા જંકશનને $0^{\circ} C$ પર રાખવામાં આવે, તો થર્મોકપલનો થર્મો emf $V$ એ $V = 10 \times 10^{-6} t - \frac{1}{40} \times 10^{-6} t^2$ મુજબ બદલાય છે, જ્યાં $t$ એ ગરમ જંકશનનું તાપમાન $^{\circ} C$ માં છે. તટસ્થ તાપમાન અને થર્મો emf નું મહત્તમ મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

નીચેના વિધાનોની સત્યતા ચકાસો:
$(1)$ વોલ્ટ અને કુલંબનો ગુણાકાર જૂલ છે.
$(2)$ વોલ્ટ અને એમ્પીયરનો ગુણાકાર જૂલ/સેકન્ડ છે.
$(3)$ વોલ્ટ અને વોટનો ગુણાકાર હોર્સ પાવર છે.
$(4)$ વોટ-અવરને ઇલેક્ટ્રોન વોલ્ટના સંદર્ભમાં માપી શકાય છે.

આકૃતિમાં ચાર અવરોધો અને ત્રણ બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. પરિપથમાં ઉષ્મા સ્વરૂપે વ્યય થતો વિદ્યુત પાવર .............. $W$ છે.

Difficult
View Solution

emf $\varepsilon$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતા એક કોષને ચલિત લોડ અવરોધ $R$ સાથે જોડવામાં આવે છે. તેના ટર્મિનલ વોલ્ટેજ $V$ અને અવરોધ $R$ વચ્ચે દોરવામાં આવેલ આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo