$SHM$ માં રહેલા કણ માટે,જો સ્થાનાંતરનો કંપવિસ્તાર $a$ હોય અને વેગનો કંપવિસ્તાર $v$ હોય,તો પ્રવેગનો કંપવિસ્તાર કેટલો થાય?

  • A
    $v a$
  • B
    $\frac{v^{2}}{a}$
  • C
    $\frac{v^{2}}{2 a}$
  • D
    $\frac{v}{a}$

Explore More

Similar Questions

$100 \, rad \, s^{-1}$ અને $1000 \, rad \, s^{-1}$ કોણીય આવૃત્તિ ધરાવતી બે સરળ આવર્ત ગતિઓનો સ્થાનાંતર કંપવિસ્તાર સમાન છે. તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

એક સરળ આવર્ત ગતિ કરતા દોલકનો મહત્તમ પ્રવેગ તેના મહત્તમ વેગ કરતા $\pi$ ગણો છે. તો દોલકનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

જો સમતોલન સ્થિતિથી $3 \ cm$ અંતરે કણનો પ્રવેગ $12 \ cm/sec^2$ હોય,તો સરળ આવર્તગતિનો આવર્તકાળ કેટલા $sec$ થાય?

Difficult
View Solution

એક બિંદુવત દળ $x$-અક્ષ પર $x=x_0 \cos(\omega t - \frac{\pi}{4})$ ના નિયમ મુજબ દોલન કરે છે. જો કણનો પ્રવેગ $a=A \cos(\omega t + \delta)$ તરીકે લખવામાં આવે,તો:

સ્પ્રિંગ સાથે લટકાવેલું વજન ઉપર-નીચે દોલન કરે છે. વજનનો પ્રવેગ કયા સ્થાને શૂન્ય હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo