$F = -5(x - 2)$ બળ હેઠળ ગતિ કરતા કણ માટે,ગતિ ........... છે.

  • A
    $S.H.M.$
  • B
    દોલિત (Oscillatory)
  • C
    સ્થાનાંતરીય (Translatory)
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

જો સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x = 0.5 \cos (125.6 t)$ દ્વારા આપવામાં આવે,તો કણનો દોલનનો આવર્તકાળ આશરે કેટલો હશે ($s$ માં)? (અહીં $x$ મીટરમાં સ્થાનાંતર છે અને $t$ સેકન્ડમાં સમય છે)

આકૃતિ એક પરિમાણીય સરળ આવર્ત ગતિ કરતા કણનો $x-t$ આલેખ દર્શાવે છે. $t = 0.3 \; s$,$t = 1.2 \; s$ અને $t = -1.2 \; s$ સમયે કણના સ્થાન,વેગ અને પ્રવેગના ચિહ્નો નક્કી કરો.

ભૌતિકવિજ્ઞાનમાં આવર્તક $\text{sine}$ અને $\text{cosine}$ વિધેયોનું મહત્વ શું છે?

રેખીય સરળ આવર્ત ગતિ $(SHM)$ માં:
$(A)$ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે.
$(B)$ પ્રવેગ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.
$(C)$ મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હોય છે.
$(D)$ અંતિમ બિંદુઓ પર પ્રવેગ લઘુત્તમ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક કણની ગતિ સમીકરણ $a = -bx$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $a$ એ પ્રવેગ છે,$x$ એ સંતુલન સ્થિતિથી સ્થાનાંતર છે અને $b$ એ અચળાંક છે. તો તેનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo