$x$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,નીચેનામાંથી કયું સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(\vec{E})$ અને ચુંબકીય ક્ષેત્ર $(\vec{B})$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?

  • A
    $\hat{j} + \hat{k}, \hat{j} + \hat{k}$
  • B
    $-\hat{j} + \hat{k}, -\hat{j} - \hat{k}$
  • C
    $\hat{j} + \hat{k}, -\hat{j} - \hat{k}$
  • D
    $-\hat{j} + \hat{k}, -\hat{j} + \hat{k}$

Explore More

Similar Questions

ઓલેફિન્સનું હાઇડ્રોજનેશન કોના દ્વારા કરી શકાય છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,મહત્તમ આઉટપુટ વોલ્ટેજ $V_0$ કેટલો હશે....$V$?

ક્રોમાઈટ અયસ્કમાં,આયર્ન અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$A$. ટ્રાન્ક્વીલાઈઝર્સ $I$. રક્ત ગંઠાઈ જતું અટકાવનાર
$B$. એસ્પિરિન $II$. સાલવારસન
$C$. એન્ટિબાયોટિક $III$. એન્ટિડિપ્રેસન્ટ દવાઓ
$D$. એન્ટિસેપ્ટિક $IV$. સોફરામાઈસીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને સાચો જવાબ ઓળખો:
$A$. જ્યારે કોઈ વ્યક્તિ ખરબચડી સપાટી પર ચાલે છે, ત્યારે સપાટી દ્વારા વ્યક્તિ પર લાગતું ઘર્ષણ બળ તેની ગતિની દિશામાં હોય છે.
$B$. જ્યારે સાયકલ ગતિમાં હોય, ત્યારે આગળના પૈડા પર જમીન દ્વારા લાગતું ઘર્ષણ બળ પાછળની દિશામાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo