એક પ્રક્રિયા $A \rightarrow B$ માટે,$A$ અને $B$ ની સરેરાશ ઊર્જા અનુક્રમે $30 \ kcal/mol$ અને $60 \ kcal/mol$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $93 \ kcal/mol$ છે. તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

  • A
    $30 \ kcal/mol$
  • B
    $123 \ kcal/mol$
  • C
    $153 \ kcal/mol$
  • D
    $90 \ kcal/mol$

Explore More

Similar Questions

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શૂન્ય છે. $280 \ K$ તાપમાને તેનો વેગ અચળાંક $1.6 \times 10^{-6} \ s^{-1}$ છે,તો $300 \ K$ તાપમાને વેગ અચળાંક કેટલો હશે?

જ્યારે તાપમાન $300 \ K$ થી $310 \ K$ થાય ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આવી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ........ $kJ/mol$ હશે.

Difficult
View Solution

પ્રક્રિયા $COCl_{2(g)} \longrightarrow CO_{(g)} + Cl_{2(g)}$ માટે વેગ અચળાંક $\ln[k / (min^{-1})] = -11067 / T(K) + 31.33$ દ્વારા આપવામાં આવે છે. જે તાપમાને આ પ્રક્રિયાનો વેગ $25^{\circ} C$ કરતા બમણો થશે તે તાપમાન $..... \, ^{\circ} C$ છે.

તાપમાન $27^{\circ} C$ થી વધારીને $52^{\circ} C$ કરવાથી પ્રક્રિયાનો વેગ અચળાંક પાંચ ગણો વધે છે. સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય $kJ \, mol^{-1}$ માં $....$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ-ઓફ) $[R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}]$

$300 \, ^\circ C$ તાપમાને પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $35 \, kcal \, mol^{-1}$ અને આવૃત્તિ અવયવ $1.45 \times 10^{11} \, s^{-1}$ છે,તો વેગ અચળાંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo