ગોલીય કવચ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    જો તેની અંદરનું સ્થિતિમાન શૂન્ય હોય,તો તે ફરજિયાતપણે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે.
  • B
    ભારિત વાહક ગોલીય કવચમાં વિદ્યુતક્ષેત્ર ત્યારે જ શૂન્ય હોઈ શકે જ્યારે વિદ્યુતભાર સમાનરૂપે વિતરિત થયેલ હોય.
  • C
    તેની અંદરના કોઈ બિંદુએ પ્રેરિત વિદ્યુતભારોને કારણે વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હશે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

વિધાન : વાહકની અંદરની પોલાણમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
કારણ : વાહક પરના વિદ્યુતભારો માત્ર તેની સપાટી પર જ રહે છે.

વિદ્યુતભારિત વાહક ગોળા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળીય કવચ પર અનુક્રમે $q_1$ અને $q_2$ વિદ્યુતભાર છે. જ્યારે કી $k$ બંધ કરવામાં આવે ત્યારે તેમાંથી કેટલો વિદ્યુતભાર વહેશે?

$1 \ mm$ અને $2 \ mm$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકો $A$ અને $B$ ને $5 \ cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે અને તેઓ સમાન રીતે વીજભારિત છે. જો આ ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે,તો સંતુલન સ્થિતિમાં ગોળા $A$ અને $B$ ની સપાટી પરના વિદ્યુતક્ષેત્રોના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થશે?

બે ધાતુના સમકેન્દ્રીય કવચ દર્શાવેલ છે. સ્વીચ બંધ કરતા પહેલા,અંદરના કવચ પરનો વિદ્યુતભાર $Q$ છે અને બહારના કવચ પરનો વિદ્યુતભાર $2Q$ છે. બિંદુ $A$ આગળ સ્થિતિમાન $V$ છે. સ્વીચ બંધ કર્યા પછી તે જ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo