$R$ ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત રીંગ માટે,તેની અક્ષ પરના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય તેના કેન્દ્રથી $h$ અંતરે મહત્તમ છે. તો $h$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $R/\sqrt{5}$
  • B
    $R/\sqrt{2}$
  • C
    $R$
  • D
    $R\sqrt{2}$

Explore More

Similar Questions

એક સમાન રીતે વિદ્યુતભારીત વર્તુળાકાર લૂપનો વિચાર કરો જેની ત્રિજ્યા $R = a \sqrt{2}$ છે. જો આ રીંગને ઉગમબિંદુ પર $xy$-સમતલમાં મૂકવામાં આવે,તો કાર્ટેઝિયન કોઓર્ડિનેટ સિસ્ટમની ધન $z$-અક્ષ પર તે સ્થાન શોધો જ્યાં વિદ્યુતક્ષેત્ર મહત્તમ હોય.

સમાન મૂલ્ય $Q$ ના ચાર બિંદુવત ધન વિદ્યુતભારોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$ સમતલમાં એક દ્રઢ ચોરસ ફ્રેમના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ફ્રેમનું સમતલ $z$-અક્ષને લંબ છે. જો એક ઋણ બિંદુવત વિદ્યુતભારને ઉપરની ફ્રેમથી $z$ અંતરે $(z << L)$ મૂકવામાં આવે,તો:

Difficult
View Solution

બે અનંત લંબાઈના સમાંતર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. તેમને $R$ અંતરે મૂકવામાં આવે છે. તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ ...... હશે.

Difficult
View Solution

$ABC$ એક સમબાજુ ત્રિકોણ છે. દરેક ખૂણા પર $+q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. $O$ બિંદુએ વિદ્યુત તીવ્રતા કેટલી હશે?

$10 \; cm$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. જો ગોળાના કેન્દ્રથી $20 \; cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $1.5 \times 10^{3} \; N/C$ હોય અને તે ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય,તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર ($nC$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo