બધા જ વાસ્તવિક $x$ માટે,સદિશો $Cx \hat{i} - 6 \hat{j} - 3 \hat{k}$ અને $x \hat{i} + 2 \hat{j} + 2Cx \hat{k}$ એકબીજા સાથે ગુરુકોણ બનાવે છે,તો $C$ ની કિંમત કયા અંતરાલમાં હોઈ શકે?

  • A
    $(0, 1)$
  • B
    $(-2, -\frac{4}{3})$
  • C
    $(-\frac{4}{3}, 0)$
  • D
    $(0, \frac{4}{3})$

Explore More

Similar Questions

જો $a$ અને $b$ અનુક્રમે સદિશો $u = -\hat{i} + 2\hat{j} - 2\hat{k}$ અને $v = 3\hat{i} + 4\hat{j}$ વચ્ચેના ખૂણાઓના આંતરિક અને બાહ્ય દ્વિભાજક હોય અને $|a| = \frac{2}{3}\sqrt{6}$, $|b| = \frac{2}{3}\sqrt{3}$ હોય, તો $a - b$ ની એક કિંમત શું છે?

સદિશ $\vec{a} = 2\hat{i} + 3\hat{j} + 2\hat{k}$ નો સદિશ $\vec{b} = \hat{i} + 2\hat{j} + \hat{k}$ પરનો પ્રક્ષેપ શોધો.

એક સદિશ $a$ એ યામ અક્ષો સાથે સમાન લઘુકોણ બનાવે છે. તો સદિશ $b = 5\hat{i} + 7\hat{j} - \hat{k}$ નો $a$ પરનો પ્રક્ષેપ શોધો.

$\triangle ABC$ ના શિરોબિંદુઓના સ્થાન સદિશો અનુક્રમે $4\hat{i} - 2\hat{j}$,$\hat{i} + 4\hat{j} - 3\hat{k}$ અને $-\hat{i} + 5\hat{j} + \hat{k}$ છે,તો $m \angle ABC = $

ધારો કે $a, b, c$ એકમ સદિશો (unit vectors) છે, જેથી $a$ એ $b$ અને $c$ ના સમતલને લંબ છે. જો $b$ અને $c$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય, તો $|a + b + c| =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo