$HCl$ ની $NaOH$ સાથે સંપૂર્ણ તટસ્થીકરણ માટે,તટસ્થીકરણની ઉષ્મા ...... $kJ \ mol^{-1}$ છે.

  • A
    $+13.70$
  • B
    $-13.70$
  • C
    $-57.32$
  • D
    $+57.32$

Explore More

Similar Questions

જ્યારે $50 \ cm^3$ પ્રબળ એસિડને $50 \ cm^3$ આલ્કલીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તાપમાનમાં $5 \ ^oC$ નો વધારો થાય છે. જો દરેક પ્રવાહીના $250 \ cm^3$ મિશ્ર કરવામાં આવે,તો તાપમાનમાં થતો વધારો $... \ ^oC$ હશે.

$C + 2S \rightarrow CS_2 \quad \Delta H = 92 \ kJ \ mol^{-1}$ પ્રક્રિયા મુજબ જ્યારે $6 \ g$ કાર્બન સલ્ફર સાથે સંયોજાઈને $CS_2$ બનાવે ત્યારે કેટલી ઉષ્મા શોષાય છે ($kJ$ માં)?

$H_2 + Cl_2 \longrightarrow 2HCl$ ; $\Delta H = -x \ kJ$
$NaCl + H_2SO_4 \longrightarrow NaHSO_4 + HCl$ ; $\Delta H = -y \ kJ$
$2H_2O + 2Cl_2 \longrightarrow 4HCl + O_2$ ; $\Delta H = -z \ kJ$
ઉપરના સમીકરણો પરથી $HCl$ માટે $\Delta H_f$ નું મૂલ્ય કેટલું થાય?

મિથેનની સર્જન એન્થાલ્પી $-75 \ kJ / mol$ છે. $24 \ g$ મિથેનના સર્જન માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે ($kJ$ માં)?

$3O_2 \rightarrow 2O_3$; $\Delta H = +ve$ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં,આપણે આ પ્રક્રિયા વિશે શું નિષ્કર્ષ કાઢી શકીએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo