શ્વસન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે,આપેલા સોપાનને ક્રમવાર લખો.
$(a)$ વાયુઓ ($O_2$ અને $CO_2$) નું વાયુકોષ્ઠ પટલ દ્વારા પ્રસરણ.
$(b)$ રુધિર દ્વારા વાયુઓનું વહન.
$(c)$ કોષો દ્વારા ચયાપચયની પ્રક્રિયાઓ માટે $O_2$ નો ઉપયોગ અને પરિણામે $CO_2$ મુક્ત થવું.
$(d)$ ફુપ્ફુસીય વેન્ટિલેશન જેના દ્વારા વાતાવરણીય હવા અંદર લેવામાં આવે છે અને $CO_2$ યુક્ત વાયુકોષ્ઠની હવા બહાર કાઢવામાં આવે છે.
$(e)$ રુધિર અને પેશીઓ વચ્ચે $O_2$ અને $CO_2$ નું પ્રસરણ.

  • A
    $(d), (a), (b), (e), (c)$
  • B
    $(d), (b), (a), (e), (c)$
  • C
    $(a), (b), (c), (d), (e)$
  • D
    $(d), (a), (e), (b), (c)$

Explore More

Similar Questions

કૂતરાઓમાં તાપમાનનું નિયમન (thermo-regulation) શેના દ્વારા થાય છે?

નીચેનામાંથી કયું શ્વસનતંત્રના વહન ભાગનું કાર્ય નથી?

જો મનુષ્ય વધુ ઊંચાઈ પર રહે તો તેના શરીરમાં $RBCs$ ની સંખ્યા વધે છે; તેનું કારણ શું છે?

શ્વસનની પ્રક્રિયાઓ અને તેમની સમજૂતીના સંદર્ભમાં કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$i$. કોષીય શ્વસન$a$. રુધિર અને પેશી કોષો વચ્ચે $O_2$ અને $CO_2$ વાયુઓનું વિનિમય.
$ii$. શ્વાસોચ્છવાસ$b$. વાતાવરણીય હવા અને ફેફસાં વચ્ચે વાયુ વિનિમયની ભૌતિક પ્રક્રિયા.
$iii$. આંતરિક શ્વસન$c$. વાયુકોષ્ઠની હવા અને રુધિર કેશિકાઓ વચ્ચે વાયુ વિનિમય.
$iv$. બાહ્ય શ્વસન$d$. ખોરાકનું ઓક્સિડેશન થાય છે અને $ATP$ ઉત્પન્ન થાય છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં નિમગ્ન (sunken) પર્ણરંધ્ર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo