દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેથી વિધાન સાચું બને: $(\sqrt{5}+\sqrt{3})(\sqrt{5}-\sqrt{3}) = \ldots \ldots \ldots$

  • A
    $\sqrt{3}$
  • B
    $\sqrt{2}$
  • C
    $2$
  • D
    $\sqrt{5}$

Explore More

Similar Questions

સંમેય સંખ્યાઓ $\frac{1}{4}$ અને $\frac{4}{5}$ ની વચ્ચે ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.

$\sqrt{10} \times \sqrt{15}$ ની કિંમત કેટલી થાય?

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો:
$\sqrt{3} \times \sqrt{5} = \sqrt{8}$

નીચેના દરેકના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{5-2 \sqrt{6}}{5+2 \sqrt{6}}$

નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0.$
$0.5 \overline{7}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo