સંકર ગુણોત્તર મેળવવા માટે વનસ્પતિના કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે?

  • A
    પ્રભાવી લક્ષણો
  • B
    પ્રચ્છન્ન લક્ષણો
  • C
    નવા લક્ષણો
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

આપેલા તમામ વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને સાચા વિધાનોની સંખ્યા નક્કી કરો.
$(1)$ વિકૃતિઓ આનુવંશિક હોતી નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખીઓમાં વ્યતિકરણ (crossing over) જોવા મળતું નથી.
$(3)$ મધમાખીઓમાં,નર મધમાખી દ્વિકીય $(2n)$ હોય છે.
$(4)$ ફ્રેમ-શિફ્ટ મ્યુટેશનમાં,ચોક્કસ સ્થાને એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને બીજો નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ જનીનો આનુવંશિકતા માટે જવાબદાર છે.

જો રૂપાંતરિત વૈકલ્પિક કારક (allele) અક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા કોઈ ઉત્સેચક ઉત્પન્ન ન કરે,તો નીચેનામાંથી કયા કિસ્સામાં સ્વરૂપ પ્રકાર (phenotype) પર અસર થતી નથી?

નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?

$Drosophila$ $melanogaster$ માટે નીચેનામાંથી શું સાચું નથી?

મનુષ્યમાં $ABO$ રુધિરજૂથ એ શેનું ઉદાહરણ છે?
$A$. પ્લીઓટ્રોપી (બહુજનનીય અસર)
$B$. અપૂર્ણ પ્રભુતા
$C$. સહ-પ્રભુતા
$D$. બહુવૈકલ્પિક કારકો (Multiple allelism)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo