પ્રકાશસંશ્લેષણ (એટલે કે કાર્બનિક દ્રવ્યોના સંશ્લેષણ) માટે,લીલી વનસ્પતિઓને માત્ર શેની જરૂર હોય છે?

  • A
    પ્રકાશ
  • B
    હરિતદ્રવ્ય (ક્લોરોફિલ)
  • C
    $CO_2$ અને પાણી
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ એનોક્સિજેનિક (ઓક્સિજન મુક્ત ન કરતું) પ્રકાશસંશ્લેષણ કરે છે?

રક્ષક કોષોમાં પ્રકાશસંશ્લેષણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ જૈવસંશ્લેષણ તબક્કો : $CO_2$ અને $H_2O$ પર આધારિત :: ફૉસ્ફૉરાયલેશન : ......
$(2)$ $C_3$ ચક્રની પ્રથમ નીપજ : $PGA$ :: $C_4$ ચક્રની પ્રથમ નીપજ : ......

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે તફાવત આપો.

એક અણુ હેક્સોઝ ઉત્પન્ન કરવા અથવા $6$ અણુ $CO_2$ નું રિડક્શન કરવા માટે લીલી વનસ્પતિને પાણીના કેટલા અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo