$z$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગો માટે,નીચેનામાંથી કઈ જોડી અનુક્રમે $\vec{E}$ અને $\vec{B}$ ક્ષેત્ર માટે સાચી દિશા દર્શાવે છે?

  • A
    $(2\hat{i} + 3\hat{j})$ અને $(\hat{i} + 2\hat{j})$
  • B
    $(-2\hat{i} - 3\hat{j})$ અને $(3\hat{i} - 2\hat{j})$
  • C
    $(3\hat{i} + 4\hat{j})$ અને $(4\hat{i} - 3\hat{j})$
  • D
    $(\hat{i} + 2\hat{j})$ અને $(2\hat{i} - \hat{j})$

Explore More

Similar Questions

એક લેસર બીમની તીવ્રતા $17.7 \times 10^{14} \ W/m^2$ છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?
[$\epsilon_0 = 8.85 \times 10^{-12} \ C^2 / (N \cdot m^2)$ નો ઉપયોગ કરો]

શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તાર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

ધારો કે શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $E = (3.1 \text{ NC}^{-1}) \cos [(1.8 \text{ rad m}^{-1}) y + (5.4 \times 10^6 \text{ rad s}^{-1}) t] \hat{i}$ છે. તરંગલંબાઈ $\lambda$ કેટલી હશે ($\text{ m}$ માં)?

$55 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતું સ્કાયવેવ પૃથ્વીના આયનોસ્ફિયરના $D$-વિસ્તારમાં $45^\circ$ ના ખૂણે આપાત થાય છે. વક્રીભૂતકોણ કેટલો હશે? ($D$-વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઘનતા $400 \text{ electrons/cm}^3$ છે).

મુક્ત અવકાશમાં,$3 \; GHz$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $\frac{\lambda}{100}$ માપની વસ્તુ પર અથડાય છે,જ્યાં $\lambda$ એ મુક્ત અવકાશમાં તરંગની તરંગલંબાઈ છે. ત્યાં કઈ ઘટના જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo