ટેટ્રાહેડ્રલ (ચતુષ્ફલકીય) સવર્ગ આંક માટે,ત્રિજ્યા ગુણોત્તર $\frac{r_{c^+}}{r_{a^-}}$ કેટલો છે?

  • A
    $0.732 - 1.000$
  • B
    $0.414 - 0.732$
  • C
    $0.225 - 0.414$
  • D
    $0.155 - 0.225$

Explore More

Similar Questions

હેક્સાગોનલ ક્લોઝ-પેક્ડ $(HCP)$ રચનામાં સ્ફટિકીકરણ પામતી ધાતુનો સવર્ગ આંક કેટલો હોય છે?

$CsBr$ સ્ફટિક $bcc$ બંધારણ ધરાવે છે. તેની ધારની લંબાઈ $4.3 \ \mathring{A}$ છે. $Cs^{+}$ અને $Br^{-}$ આયનો વચ્ચેનું ટૂંકામાં ટૂંકું આંતર-આયનીય અંતર ................ $\mathring{A}$ છે.

કેલ્શિયમ ફ્લોરાઈડના એકમ કોષમાં ચાર કેલ્શિયમ આયનો છે. એકમ કોષમાં ફ્લોરાઈડ આયનોની સંખ્યા કેટલી છે?

$58.5 \ g$ $NaCl$ માં એકમ કોષોની સંખ્યા આશરે કેટલી છે?

Difficult
View Solution

$NaCl$ ના એકમ કોષમાં $NaCl$ ના કેટલા એકમો હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo