આકૃતિમાં દર્શાવેલ સર્કિટ માટે:
$(A)$ બેટરીમાંથી વહેતો પ્રવાહ $I = 7.5 \text{ mA}$ છે.
$(B)$ $R_L$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $18 \text{ V}$ છે.
$(C)$ $R_1$ અને $R_2$ માં વ્યય થતા પાવરનો ગુણોત્તર $3$ છે.
$(D)$ જો $R_1$ અને $R_2$ ને અદલાબદલી કરવામાં આવે,તો $R_L$ માં વ્યય થતા પાવરનું મૂલ્ય $9$ ના અવયવથી ઘટશે.

  • A
    $(B, D)$
  • B
    $(A, D)$
  • C
    $(B, C)$
  • D
    $(A, C)$

Explore More

Similar Questions

તાંબા $(Cu)$ અને લોખંડ $(Fe)$ ના બે સળિયા,જેમના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે,તેમને $S$ આગળ જોડવામાં આવ્યા છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયામાંથી સ્થાયી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. જંકશન $S$ ની નજીક જમા થયેલા વિદ્યુતભારોનું સૌથી યોગ્ય નિરૂપણ પસંદ કરો.

થર્મોકપલના થર્મો $e.m.f.$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $8\,\Omega$ અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $48\,V$ છે. $X$ અને $Y$ બિંદુઓ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય ............. $V$ થશે.

Difficult
View Solution

આપેલ પરિપથમાં બેટરીનો આંતરિક અવરોધ $0.50\, \Omega$ છે. $5\, \mu F$ ના કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર $\mu C$ માં કેટલો હશે?

જો ઠંડા જંકશનનું તાપમાન ઘટે,તો તટસ્થ તાપમાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo