નીચે દર્શાવેલ વિદ્યુતરાસાયણિક કોષ માટે:
$Pt \mid H_{2}(p=1 \, atm) \mid H^{+}(aq., x \, M) \mid\mid Cu^{2+}(aq., 1.0 \, M) \mid Cu_{(s)}$
$298 \, K$ તાપમાને પોટેન્શિયલ $0.49 \, V$ છે. દ્રાવણનો $pH$ કોની નજીક છે?
[આપેલ છે: $Cu^{2+}/Cu$ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $E^{\circ} = 0.34 \, V$; વાયુ અચળાંક $R = 8.31 \, J \, K^{-1} \, mol^{-1}$; ફેરાડે અચળાંક $F = 9.65 \times 10^{4} \, J \, V^{-1} \, mol^{-1}$]

  • A
    $1.2$
  • B
    $8.3$
  • C
    $2.5$
  • D
    $3.2$

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને આપેલ કોષ $Pt \mid H_2 (g, 1 \, bar) \mid H^{+}_{(aq)} \parallel Cu^{2+}_{(aq)} \mid Cu_{(s)}$ માટે કોષ પોટેન્શિયલ $0.31 \, V$ છે. એસિડિક દ્રાવણની $pH$ $3$ છે,જ્યારે $Cu^{2+}$ ની સાંદ્રતા $10^{-x} \, M$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે. (આપેલ છે: $E^{\ominus}_{Cu^{2+}/Cu} = 0.34 \, V$ અને $\frac{2.303 RT}{F} = 0.06 \, V$)

$Zn | Zn^{2+}_{(aq)} || Cu^{2+}_{(aq)} | Cu$ કોષ માટે $25^o \ C$ તાપમાને પ્રમાણિત કોષ પોટેન્શિયલ $E^o$ નું મૂલ્ય $1.10 \ V$ છે. તો પ્રક્રિયા $Zn + Cu^{2+}_{(aq)} \rightleftharpoons Cu + Zn^{2+}_{(aq)}$ માટે સંતુલન અચળાંક $K$ ના મૂલ્યનો ક્રમ શું હશે?

$Cu_{(s)} + Sn^{2+}(0.001 \ M) \rightarrow Cu^{2+}(0.01 \ M) + Sn_{(s)}$
$298 \ K$ તાપમાને ઉપરની પ્રક્રિયા માટે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર $x \times 10^{-1} \ kJ \ mol^{-1}$ છે;
$x$ નું મૂલ્ય ..... છે [નજીકનો પૂર્ણાંક] $\left[\text{આપેલ છે}: E^{\ominus}_{Cu^{2+}/Cu} = 0.34 \ V; E^{\ominus}_{Sn^{2+}/Sn} = -0.14 \ V; F = 96500 \ C \ mol^{-1}\right]$

$M^{3+}/M$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે,નીચે મુજબનો કોષ બનાવવામાં આવ્યો છે:
$Pt | M | M^{3+} (0.001 \ mol \ L^{-1}) || Ag^{+} (0.01 \ mol \ L^{-1}) | Ag$
$298 \ K$ તાપમાને કોષનો $emf$ $0.421 \ V$ માલૂમ પડે છે. $298 \ K$ તાપમાને અર્ધ-પ્રક્રિયા $M^{3+} + 3e^{-} \to M$ નો પ્રમાણિત પોટેન્શિયલ .............. $V$ થશે.
(આપેલ છે: $E^{o}_{Ag^{+}/Ag}$ at $298 \ K = 0.80 \ V$)

$298 \ K$ તાપમાને જો દ્રાવણને $100$ ગણું મંદ કરવામાં આવે,તો $Cu^{2+}/Cu$ હાફ-સેલના પોટેન્શિયલમાં કેટલો ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo