સંતુલન $H_{2}O_{(l)} \rightleftharpoons H_{2}O_{(g)}$ માટે, નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\Delta G=0, \Delta H < 0, \Delta S < 0$
  • B
    $\Delta G < 0, \Delta H > 0, \Delta S > 0$
  • C
    $\Delta G > 0, \Delta H = 0, \Delta S > 0$
  • D
    $\Delta G = 0, \Delta H > 0, \Delta S > 0$

Explore More

Similar Questions

$2 \ HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)} - Q \ kJ$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક કોના પર આધાર રાખે છે?

$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક શેના સાથે બદલાય છે?

સંતુલન પરની પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં, જો કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, તો સંતુલન અચળાંક

જો અચળ દબાણ અને તાપમાને $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ સંતુલનમાં થોડો $He$ વાયુ ઉમેરવામાં આવે,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક....

સામાન્ય પ્રક્રિયાનું ઉદાહરણ આપીને રાસાયણિક સંતુલન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo