આપેલ બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર માટે,$I_B$ નું આશરે મૂલ્ય શોધો,જો $V_{CC} = 9 \ V$,$V_{BB} = 1.5 \ V$,$R_C = 13 \ k\Omega$,$R_E = 17 \ k\Omega$ અને $\beta = 100$ હોય. (ધારો કે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ મોડમાં છે અને $V_{BE} = 0.7 \ V$ છે)

  • A
    $3 \times 10^{-4} \ mA$
  • B
    $5 \times 10^{-4} \ mA$
  • C
    $6 \times 10^{-4} \ mA$
  • D
    $2 \times 10^{-4} \ mA$

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં, જ્યારે કલેક્ટર વોલ્ટેજને $2 \ V$ પર સ્થિર રાખીને બેઝ કરંટમાં $50 \mu A$ નો વધારો કરવામાં આવે છે, ત્યારે કલેક્ટર કરંટમાં $1 \ mA$ નો વધારો થાય છે. ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઇન કેટલો છે?

ટ્રાન્ઝિસ્ટરનો ઍમ્પ્લિફાયર તરીકે ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કઈ શરત સંતોષાવી જોઈએ?

ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે,વોલ્ટેજ ગેઈન:

કોમન એમિટર કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇન અનુક્રમે $150$ અને $50$ છે. જો બેઝ સર્કિટમાં અવરોધ $850 \Omega$ હોય, તો કલેક્ટર સર્કિટમાં અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં, $CE$ કોન્ફિગરેશનમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo