બહુપદી $p(x)$ માટે,જો $p(7)=0$ હોય,તો .......... એ $p(x)$ નો અવયવ છે.

  • A
    $x+7$
  • B
    $x-7$
  • C
    $x-0$
  • D
    $x+0$

Explore More

Similar Questions

બહુપદી $p(x) = x^{4} - 2x^{3} + 3x^{2} - ax + 3a - 7$ ને $x + 1$ વડે ભાગતા શેષ $19$ વધે છે. $a$ ની કિંમત શોધો. તેમજ $p(x)$ ને $x + 2$ વડે ભાગતા મળતી શેષ શોધો.

Difficult
View Solution

બહુપદી $p(x) = x^3 + 9x^2 + 23x + 15$ માટે $p(1)$,$p(2)$ અને $p(4)$ શોધો.

નીચે આપેલી બહુપદીને એક ચલવાળી બહુપદી,બે ચલવાળી બહુપદી વગેરેમાં વર્ગીકૃત કરો.
$x^{2}+x+1$

જો $x^{2}-8x-20=(x+a)(x+b)$ હોય,તો $ab=\ldots \ldots \ldots$

નીચેનામાંથી કઈ પદાવલિ બહુપદી છે? કારણ આપો. જો પદાવલિ બહુપદી હોય,તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો: $3x^2 + 5x - 7 + \frac{8}{x}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo