પ્રક્રિયા $AB_{(g)} \rightleftharpoons A_{(g)} + B_{(g)}$ માટે,$P$ જેટલા કુલ સંતુલન દબાણે $AB$ નું $33.3\%$ વિયોજન થાય છે. તેથી,$P$ અને $K_p$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાંથી કયો છે?

  • A
    $P = K_p$
  • B
    $P = 3K_p$
  • C
    $P = 4K_p$
  • D
    $P = 8K_p$

Explore More

Similar Questions

$527 \ ^oC$ તાપમાને નીચે આપેલી પ્રક્રિયા માટે $K_c = 4$ છે.
$NH_{3(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + \frac{3}{2} H_{2(g)}$
નીચેની પ્રક્રિયા માટે $K_P$ શું થશે?
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$

$298 \ K$ તાપમાને $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $7 \times 10^{25}$ છે. પ્રક્રિયા $SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$ માટે $K_c$ ની ગણતરી કરો.

$300 \ K$ તાપમાને નીચેની પ્રતિક્રિયાઓ માટે $K_p/K_c$ ના મૂલ્યો અનુક્રમે શું હશે? (At $300 \ K, RT = 24.62 \ dm^3 \ atm \ mol^{-1}$):
$(i) \ N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$
$(ii) \ N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$
$(iii) \ N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$

પ્રક્રિયા $2AB_{(g)} \rightleftharpoons 2A_{(g)} + B_{2(g)}$ માટે; જો $AB$ નું પ્રારંભિક દબાણ $100 \ atm$ હોય અને સંતુલને કુલ દબાણ $125 \ atm$ થાય,તો સંતુલન અચળાંક $(K_p)$ કેટલો હશે?

$60^{\circ}C$ તાપમાને ${H_2O_{(l)}} \rightleftharpoons {H_2O_{(g)}}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_p$ નું મૂલ્ય શું થશે? ($60^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $0.185 \ bar$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo