પ્રક્રિયા $2 A + B \rightarrow A_2 B$ માટે,વેગ $= k[A][B]^2$ છે,જ્યાં $k = 2.0 \times 10^{-6} \ mol^{-2} \ L^2 \ s^{-1}$ છે. જ્યારે $[A] = 0.1 \ mol \ L^{-1}$ અને $[B] = 0.2 \ mol \ L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. જ્યારે $[A]$ ઘટીને $0.06 \ mol \ L^{-1}$ થાય ત્યારે પ્રક્રિયાનો વેગ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
પ્રક્રિયાનો પ્રારંભિક વેગ:
વેગ $= k[A][B]^2$
$= (2.0 \times 10^{-6} \ mol^{-2} \ L^2 \ s^{-1})(0.1 \ mol \ L^{-1})(0.2 \ mol \ L^{-1})^2$
$= 8.0 \times 10^{-9} \ mol \ L^{-1} \ s^{-1}$
જ્યારે $[A]$,$0.1 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.06 \ mol \ L^{-1}$ થાય છે,ત્યારે પ્રક્રિયા પામેલ $A$ ની સાંદ્રતા $= (0.1 - 0.06) \ mol \ L^{-1} = 0.04 \ mol \ L^{-1}$.
તત્વયોગમિતિ $2 A + B \rightarrow A_2 B$ મુજબ,પ્રક્રિયા પામેલ $B$ ની સાંદ્રતા $= \frac{1}{2} \times 0.04 \ mol \ L^{-1} = 0.02 \ mol \ L^{-1}$.
તેથી,બાકી રહેલ $B$ ની સાંદ્રતા $[B] = (0.2 - 0.02) \ mol \ L^{-1} = 0.18 \ mol \ L^{-1}$.
જ્યારે $[A] = 0.06 \ mol \ L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ:
વેગ $= k[A][B]^2$
$= (2.0 \times 10^{-6} \ mol^{-2} \ L^2 \ s^{-1})(0.06 \ mol \ L^{-1})(0.18 \ mol \ L^{-1})^2$
$= 3.89 \times 10^{-9} \ mol \ L^{-1} \ s^{-1}$.

Explore More

Similar Questions

એક પ્રાથમિક પ્રક્રિયા $2A + B \to C + D$ માટે આણ્વિકતા કેટલી છે?

પ્રક્રિયા $A \rightarrow 2 B + C$ માટે,જ્યારે પ્રક્રિયક $A$ ની સાંદ્રતા અનુક્રમે $0.5 \ mol \ L^{-1}$ અને $1.0 \ mol \ L^{-1}$ હોય ત્યારે અર્ધ-આયુષ્ય $100 \ s$ અને $50 \ s$ છે. પ્રક્રિયાનો ક્રમ (નજીકનો પૂર્ણાંક) શોધો.

સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારને દર્શાવતો આપેલ આલેખ ધ્યાનમાં લો. ત્રણ અલગ-અલગ પ્રક્રિયાઓ સમાન પ્રારંભિક સાંદ્રતા સાથે શરૂ કરવામાં આવી હતી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $2NO_{(g)} + Br_{2(g)} \rightarrow 2NOBr_{(g)}$ ની કાર્યપદ્ધતિ નીચે મુજબ છે:
$1) NO_{(g)} + Br_{2(g)} \rightleftharpoons NOBr_{2(g)}$ (ઝડપી)
$2) NOBr_{2(g)} + NO_{(g)} \rightarrow 2NOBr_{(g)}$ (ધીમો)
જો બીજો તબક્કો દર-નિર્ધારક તબક્કો હોય,તો $NO_{(g)}$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું હશે?

નીચેની વાયુ-તબક્કાની પ્રતિક્રિયા ધ્યાનમાં લો.
$2HI_{(g)} \longrightarrow H_{2(g)} + I_{2(g)}$
અને $555 \ K$ તાપમાને મેળવેલ નીચેનો પ્રાયોગિક ડેટા ધ્યાનમાં લો. $HI_{(g)}$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું છે?
$[HI] \ (M)$ દર $(M \ s^{-1})$
$0.0500$ $8.80 \times 10^{-10}$
$0.1000$ $3.52 \times 10^{-9}$
$0.1500$ $7.92 \times 10^{-9}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo