Explore More
| List-$I$ | List-$II$ |
| $P$. પ્રક્રિયા $I$ માં | $1$. વાયુ દ્વારા થયેલ કાર્ય શૂન્ય છે |
| $Q$. પ્રક્રિયા $II$ માં | $2$. વાયુનું તાપમાન બદલાતું નથી |
| $R$. પ્રક્રિયા $III$ માં | $3$. વાયુ અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે કોઈ ઉષ્માની આપ-લે થતી નથી |
| $S$. પ્રક્રિયા $IV$ માં | $4$. વાયુ દ્વારા થયેલ કાર્ય $6 P_0 V_0$ છે |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(a)$ સમોષ્મી પ્રક્રમ | $(1)$ ઉષ્મા |
| $(b)$ નિરાળી પ્રણાલી | $(2)$ અચળ કદે |
| $(c)$ સમતાપી ફેરફાર | $(3)$ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ |
| $(d)$ માર્ગવિધેય | $(4)$ દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય નથી |
| $(e)$ સ્થિતિવિધેય | $(5)$ ઉષ્માની ફેરબદલી થતી નથી |
| $(f)$ $\Delta U = q$ | $(6)$ અચળ તાપમાન |
| $(g)$ શક્તિ સંચયનો નિયમ | $(7)$ આંતરિક ઊર્જા |
| $(h)$ પ્રતિવર્તી પ્રક્રમ | $(8)$ $p_{ext} = 0$ |
| $(i)$ મુક્ત પ્રસરણ | $(9)$ અચળ દબાણે |
| $(j)$ $\Delta H = q$ | $(10)$ અનંત ધીમો પ્રક્રમ જે અનેક સંતુલન અવસ્થાઓમાં વહેંચાય છે |
| $(k)$ વિશિષ્ટ ગુણધર્મ | $(11)$ એન્ટ્રોપી |
| $(l)$ માત્રાત્મક ગુણધર્મ | $(12)$ દબાણ,$(13)$ વિશિષ્ટ ઉષ્મા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo