પ્રક્રિયા $A + B \rightleftharpoons 2C$ માટે,$298 \ K$ તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય $100$ છે. જો ત્રણેય ઘટકોની પ્રારંભિક સાંદ્રતા $1 \ M$ હોય,તો $C$ ની સંતુલન સાંદ્રતા $X \times 10^{-1} \ M$ છે. $X$ નું મૂલ્ય $.....$ છે (નજીકનો પૂર્ણાંક).

  • A
    $25$
  • B
    $30$
  • C
    $35$
  • D
    $40$

Explore More

Similar Questions

$800 \ K$ તાપમાને બંધ પાત્રમાં $A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2 AB_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન સમયે $A_2$,$B_2$ અને $AB$ ની સાંદ્રતા અનુક્રમે $1.5 \times 10^{-3} \ M$,$2.1 \times 10^{-3} \ M$ અને $1.4 \times 10^{-3} \ M$ છે. સમાન તાપમાને $AB$ ના વિઘટન માટે $K_p$ નું મૂલ્ય શું હશે?

$1 \, dm^3$ કદના બંધ પાત્રમાં $AB_3$ વાયુના $8 \, mol$ સંતુલન પ્રાપ્ત કરે છે. પ્રક્રિયા $2AB_{3(g)} \rightleftharpoons A_{2(g)} + 3B_{2(g)}$ છે. જો સંતુલને $A_2$ ના $2 \, mol$ હાજર હોય,તો સંતુલન અચળાંક ...... $mol^2 \, L^{-2}$ છે.

$0.5 \ mol$ $CaCO_3(s)$ ને $500 \ mL$ ના બંધ પાત્રમાં $400 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે. પ્રક્રિયા $CaCO_{3(s)} \rightleftharpoons CaO(s) + CO_{2(g)}$ છે. જો સંતુલન અચળાંક $K_c = 0.9 \ mol \ L^{-1}$ હોય,તો સંતુલન સમયે $CO_2$ ના $mol$ અને પ્રક્રિયા પૂર્ણ થવાની ટકાવારી ગણો.

$300 \ K$ તાપમાને $2NO_{2(g)} \rightleftharpoons N_2O_{4(g)}$ પ્રક્રિયા માટે,$K_p$ નું મૂલ્ય $2 \ atm^{-1}$ છે. સંતુલને કુલ દબાણ $10 \ atm$ છે. જો પાત્રનું કદ તેના મૂળ કદ કરતાં બમણું કરવામાં આવે,તો $300 \ K$ તાપમાને તેનું સંતુલન દબાણ ($atm$ માં) કેટલું હશે?

નીચેની પ્રક્રિયા $298 \, K$ તાપમાને કરવામાં આવે છે.
$2 NO_{(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{2(g)}$
$298 \, K$ તાપમાને $NO_{(g)}$ ની પ્રમાણિત મુક્ત શક્તિ (standard free energy of formation) $86.6 \, kJ/mol$ છે. $298 \, K$ તાપમાને $NO_{2(g)}$ ની પ્રમાણિત મુક્ત શક્તિ કેટલી હશે? $(K_p = 1.6 \times 10^{12})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo