આકૃતિમાં દર્શાવેલ વેગ-સમયના આલેખ માટે,પદાર્થ દ્વારા તેની ગતિની છેલ્લી બે સેકન્ડમાં કાપેલું અંતર,સાતેય સેકન્ડમાં કાપેલા કુલ અંતરનો કેટલો ભાગ છે?

  • A
    $0.5$
  • B
    $0.25$
  • C
    $0.33$
  • D
    $0.67$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી ( $t = 0$ સમયે) ગતિ શરૂ કરતા કણનું સ્થાનાંતર $s = 6t^2 - t^3$ દ્વારા આપવામાં આવે છે. કણ ફરીથી શૂન્ય વેગ પ્રાપ્ત કરશે તે સમય સેકન્ડમાં ..... $s$ છે.

આકૃતિ $X-$અક્ષ પર ગતિ કરતા કણનું સમયના વિધેય તરીકે સ્થાનાંતર દર્શાવે છે. કણ પર લાગતું બળ કયા વિસ્તારમાં શૂન્ય છે?

નીચે આપેલા વેગ-સમયના આલેખમાં,પદાર્થ દ્વારા કાપેલું અંતર મીટરમાં ............. $m$ છે.

એક કણનો વેગ $(v)$ વિરુદ્ધ સમય $(t)$ નો આલેખ આકૃતિમાં $40 \text{ s}$ ના સમયગાળા માટે દર્શાવેલ છે. આ સમયગાળા દરમિયાન કણે કાપેલું કુલ અંતર અને સરેરાશ વેગ અનુક્રમે . . . . . . છે.

કયો આલેખ અચળ ઋણ પ્રવેગ અને ધન વેગ સાથે ગતિ કરતા પદાર્થને અનુરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo