બે અલગ-અલગ પ્રકાશસંવેદનશીલ પદાર્થો કે જેમના વર્ક ફંક્શન અનુક્રમે $\phi$ અને $2 \phi$ છે,તેમને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે પૂરતી ઊર્જા ધરાવતા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. જો આ બે પદાર્થો માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_s)$ વિરુદ્ધ આવૃત્તિ $(\nu)$ નો આલેખ દોરવામાં આવે,તો આ બે પદાર્થો માટે આલેખના ઢાળનો ગુણોત્તર શું હશે?

  • A
    $1: 1$
  • B
    $1: 2$
  • C
    $1: 4$
  • D
    $4: 1$

Explore More

Similar Questions

જો $6.2 eV$ ના અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એલ્યુમિનિયમની સપાટી પર આપાત થાય,તો ઉત્સર્જિત થતા સૌથી ઝડપી ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે? (વર્ક-ફંક્શન $= 4.2 eV$)

ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,$1.5 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર ત્રણ અલગ-અલગ પ્રકાશ આપાત થાય છે. પ્રકાશ $A$ ની તરંગલંબાઇ $200 \ nm$ અને તીવ્રતા $1.8 \ W/m^2$ છે,પ્રકાશ $B$ ની તરંગલંબાઇ $400 \ nm$ અને તીવ્રતા $1 \ W/m^2$ છે,અને પ્રકાશ $C$ ની તરંગલંબાઇ $600 \ nm$ અને તીવ્રતા $0.5 \ W/m^2$ છે. ફોટોકરન્ટ વિરુદ્ધ વોલ્ટેજ માપવામાં આવે છે. કયો આલેખ કયા પ્રકાશને અનુરૂપ છે?

શા માટે તરંગવાદ આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર સાથે ઇલેક્ટ્રોનની ગતિઊર્જામાં થતા ફેરફારને સમજાવી શકતો નથી?

$2 \ eV$ વર્કફંકશન ધરાવતી ધાતુની સપાટી પર $6 \times 10^{14} \ Hz$ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતાં ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉનની મહત્તમ ગતિઊર્જા = ........ $eV$ (આપેલ છે: $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$,$1 \ eV = 1.6 \times 10^{-19} \ J$). ($.49$ માં)

વિધાન : જો ધાતુનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ઓછું હોય તો તેની ફોટોસેન્સિટિવિટી વધારે હોય છે.
કારણ : વર્ક ફંક્શન $= hf_0$ જ્યાં $f_0$ એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo