ઇલેક્ટ્રિકલ ઘટકોમાંથી ડાયોડને ઓળખવા માટે મલ્ટિમીટરનો ઉપયોગ કરતી વખતે,ડાયોડ વિશે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

  • A
    તે બે ટર્મિનલ ધરાવતું ઉપકરણ છે જે બંને દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે.
  • B
    તે બે ટર્મિનલ ધરાવતું ઉપકરણ છે જે ફક્ત એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે.
  • C
    તે વિદ્યુત પ્રવાહનું વહન કરતું નથી અને શરૂઆતમાં વિચલન આપે છે જે શૂન્ય થઈ જાય છે.
  • D
    તે ત્રણ ટર્મિનલ ધરાવતું ઉપકરણ છે જે કેન્દ્રીય ટર્મિનલ અને બાકીના બે ટર્મિનલમાંથી કોઈપણ એક વચ્ચે ફક્ત એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે.

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે આદર્શ ડાયોડ જોડેલા છે. અવરોધ $R_1$ માંથી વહેતો વિદ્યુતપ્રવાહ .....$ A$ હશે.

$p-n$ જંકશન ડાયોડમાં પોટેન્શિયલ બેરિયરનું કારણ શું છે?

આપેલ પરિપથમાં,$P-N$ જંકશન ડાયોડના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ પ્રવાહ પર આધાર રાખ્યા વગર $0.5 \ V$ જેટલો અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 \ mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હોવું જોઈએ?

નીચે આપેલ $PN$ જંકશન ડાયોડ $D_1, D_2$ અને $D_3$ ના પરિપથમાં જો તેઓ આદર્શ હોય,તો પ્રવાહ $i$ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ ડાયોડનો ફોરવર્ડ બાયસમાં કટ-ઓફ વોલ્ટેજ $0.6 \,V$ છે. $40 \,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ ........... $mA$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo