નીચેનામાંથી કયા સજીવોમાં કુદરતી મૃત્યુ થતું નથી?

  • A
    બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરતા બેક્ટેરિયા
  • B
    કલિકાસર્જન દ્વારા પ્રજનન કરતા યીસ્ટ
  • C
    બીજાણુઓ દ્વારા પ્રજનન કરતા એકકોષી સજીવો
  • D
    ભાજન (binary fission) દ્વારા પ્રજનન કરતા એકકોષી સજીવો

Explore More

Similar Questions

સાચું વિધાન ઓળખો.

પ્રજનનને અનુલક્ષીને નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

યીસ્ટમાં કલિકાસર્જન દરમિયાન,

કોલમ-$I$ માં આપેલ વિગતોને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન$(p)$ માયકોબાયોન્ટ
$(B)$ યીસ્ટમાં વાનસ્પતિક પ્રજનન$(q)$ સંધિબીજાણુ દ્વારા
$(C)$ લાઈકેનમાં ફૂગનો ઘટક$(r)$ પેરિથેસિયમ
$(D)$ લાઈકેનમાં અલિંગી પ્રજનન$(s)$ બીજાણુઓ દ્વારા
$(E)$ લાઈકેનનું ચંબુ આકારનું ફળકાય$(t)$ ફાયકોબાયોન્ટ
$(u)$ કલિકાસર્જન દ્વારા
$(v)$ એપોથેસિયમ

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo