નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સાંદ્રતાના એકમો પર આધાર રાખે છે?

  • A
    $NO_{(g)} \rightleftharpoons \frac{1}{2}N_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$
  • B
    $Zn_{(s)} + Cu^{2+}_{(aq)} \rightleftharpoons Cu_{(s)} + Zn^{2+}_{(aq)}$
  • C
    $C_2H_5OH_{(l)} + CH_3COOH_{(l)} \rightleftharpoons CH_3COOC_2H_{5(l)} + H_2O_{(l)}$ (પ્રક્રિયા નિષ્ક્રિય દ્રાવકમાં કરવામાં આવે છે)
  • D
    $COCl_{2(g)} \rightleftharpoons CO_{(g)} + Cl_{2(g)}$

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયા $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ માટે,પ્રક્રિયાની $\Delta H^o$ નીચેનામાંથી કયા આલેખ પરથી નક્કી કરી શકાય છે?

$298 \ K$ તાપમાને,$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે $K_p$ નું મૂલ્ય $0.113 \ atm$ છે. સંતુલન સમયે $N_2O_4$ નું આંશિક દબાણ $0.2 \ atm$ છે. સંતુલન સમયે $NO_2$ નું આંશિક દબાણ ($atm$ માં) કેટલું હશે?

પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે,$800 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $0.1$ છે. જ્યારે બંને પ્રક્રિયકોની સંતુલન સાંદ્રતા $0.5 \ M$ હોય,ત્યારે સમાન તાપમાને $K_p$ નું મૂલ્ય શું હશે?

$717 \ K$ તાપમાને,$10 \ L$ ના બંધ પાત્રમાં હાઇડ્રોજન અને આયોડિનના દરેકના $1.50 \ mol$ લેવામાં આવે છે. સંતુલને,હાઇડ્રોજન અને આયોડિનના દરેકના $1.25 \ mol$ બાકી રહે છે. $717 \ K$ તાપમાને પ્રક્રિયા $H_2(g) + I_2(g) \rightleftharpoons 2HI(g)$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય ....... છે.

પ્રક્રિયા ${N_2}_{(g)} + 3{H_2}_{(g)} \rightleftharpoons 2{NH_3}_{(g)}$ માટે,$298 \ K$ તાપમાને સંતુલન અચળાંક ${K_P} = 5.8 \times 10^5$ છે. સમાન તાપમાને સંતુલન અચળાંક ${K_C}$ ($mol^{-2} \ L^2$ માં) નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo