$3$ અને $2$ એકમ માન ધરાવતા બળો અનુક્રમે $5\hat{i} + 3\hat{j} + 4\hat{k}$ અને $3\hat{i} + 4\hat{j} - 5\hat{k}$ દિશામાં એક કણ પર લાગે છે,જેનું બિંદુ $(1, -1, -1)$ થી $(3, 3, 1)$ સુધી સ્થાનાંતર થાય છે. બળો દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

  • A
    $50\sqrt{2}$ એકમ
  • B
    $40\sqrt{2}$ એકમ
  • C
    $\frac{57}{5}\sqrt{2}$ એકમ
  • D
    $8\sqrt{2}$ એકમ

Explore More

Similar Questions

જો $|\vec{a}|=4$ અને $|\vec{b}|=5$ હોય,તો $k$ ની કઈ કિંમતો માટે $\vec{a}+k \vec{b}$ એ $\vec{a}-k \vec{b}$ ને લંબ થાય?

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ એકમ સદિશો હોય કે જેથી $\vec{a}+\vec{b}+\vec{c}=\vec{0}$ થાય,તો $\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}$ ની કિંમત શોધો.

સદિશો $\vec{a} = \hat{i} - \hat{j} + \hat{k}$ અને $\vec{b} = \hat{i} + 2\hat{j} + \hat{k}$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $|\vec{a}| = 3, |\vec{b}| = 4, |\vec{c}| = 5$ એ રીતે હોય કે દરેક સદિશ બાકીના બે સદિશોના સરવાળાને લંબ હોય, તો $|\vec{a} + \vec{b} + \vec{c}|$ ની કિંમત શોધો.

ધારો કે $\vec{a} = 2\hat{i} - \hat{j} + \hat{k}$,$\vec{b} = \hat{i} + 2\hat{j} - \hat{k}$ અને $\vec{c} = \hat{i} + \hat{j} - 2\hat{k}$ ત્રણ સદિશો છે. કોઈ અદિશ $\lambda$ માટે $\vec{b} + \lambda \vec{c}$ પ્રકારનો સદિશ,જેનો $\vec{a}$ પરનો પ્રક્ષેપ $\sqrt{\frac{2}{3}}$ માન ધરાવે છે,તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo