દેડકાના અગ્રમગજમાં નીચેનામાંથી કઈ રચનાનો સમાવેશ થતો નથી?

  • A
    ઘ્રાણપિંડ (Olfactory lobe)
  • B
    દ્રષ્ટિપિંડ (Optic lobe)
  • C
    બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ (Cerebral hemisphere)
  • D
    આંતરમગજ (Diencephalon)

Explore More

Similar Questions

દેડકાની આંખનો નેત્રમણી $.....$ હોય છે.

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(i)$ ટેડપોલ (Tadpole)
$(ii)$ મૂત્રજનન નલિકા (Urinogenital duct)

$A$: દેડકામાં ત્વચા શ્વસનાંગ તરીકે કાર્ય કરે છે.
$R$: દેડકાની ત્વચા ભીની,ચીકણી અને બહિર્કંકાલ વગરની હોય છે.

દેડકામાં,ત્વચીય શ્વસન ક્યારે થાય છે?

દેડકામાં મૂત્રપિંડની રચના વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo