કેલ્શિયમ કાર્બાઇડમાંથી પોલીઇથિલિનનું નિર્માણ નીચે મુજબ થાય છે:
$CaC_2 + 2H_2O \to Ca(OH)_2 + C_2H_2$
$C_2H_2 + H_2 \to C_2H_4$
$n(C_2H_4) \to (-CH_2-CH_2-)_n$
$64.1 \ kg$ $CaC_2$ માંથી મળતા પોલીઇથિલિનનું પ્રમાણ ...... $kg$ છે.

  • A
    $7$
  • B
    $14$
  • C
    $21$
  • D
    $28$

Explore More

Similar Questions

$20 \, mL$ $M/10$ સોડિયમ હાઇડ્રોક્સાઇડને તટસ્થ કરવા માટે,જરૂરી $M/20$ હાઇડ્રોક્લોરિક એસિડનું કદ .............. $mL$ છે.

$100 \, mL$ $0.02 \, N$ $H_2SO_4$ માં રહેલા અણુઓની સંખ્યા ..... છે.

$25 \, mL$ ના $0.15 \, M$ $HCl$ ની સાંદ્રતા બદલીને $0.1 \, M$ કરવા માટે ઉમેરવા પડતા પાણીનું પ્રમાણ .......$mL$ છે.

જો $0.2 \ mol$ સલ્ફ્યુરિક એસિડને $250 \ mL$ પાણીમાં ઉમેરવામાં આવે,તો દ્રાવણની સાંદ્રતાની ગણતરી કરો?

એક મોલ ફ્લોરિનની પ્રક્રિયા બે મોલ ગરમ સાંદ્ર $KOH$ સાથે કરવામાં આવે છે. બનતી નીપજો $KF, H_2O$ અને $O_2$ છે. $KF, H_2O$ અને $O_2$ નો મોલર ગુણોત્તર અનુક્રમે કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo