$2 \mu C, -3 \mu C, 4 \mu C, -4 \mu C$ અને $-1 \mu C$ ના ચાર વિદ્યુતભારો $2 \ m$ ત્રિજ્યા ધરાવતી ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલા છે. ગાઉસિયન સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ($\mu V-m$ માં) કેટલું હશે?

  • A
    $\frac{2}{\epsilon_0}$
  • B
    શૂન્ય
  • C
    $\frac{3}{\epsilon_0}$
  • D
    $\frac{5}{\epsilon_0}$

Explore More

Similar Questions

એક બિંદુવત વિદ્યુતભાર નાના કદમાં વિતરિત થયેલ છે. $10 \ cm$ ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટી કે જે વિદ્યુતભારને ઘેરે છે,તેમાંથી પસાર થતું ફલક્સ $20 \ Vm$ છે. તો $20 \ cm$ ત્રિજ્યા ધરાવતી સમકેન્દ્રીય ગોળાકાર સપાટીમાંથી પસાર થતું ફલક્સ કેટલું હશે?

$R$ ત્રિજ્યા અને $\sigma$ પૃષ્ઠ ઘનતા ધરાવતા એક પાતળા ગોલીય કવચને $5R$ બાજુવાળા સમઘનમાં તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. સમઘનની એક બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો $(\varepsilon_0 = \text{શૂન્યાવકાશની પરમિટિવિટી})$

જો $\vec E = \frac{E_0 x}{a} \hat i$ હોય,તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘનના છાયાંકિત ભાગમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો,જ્યાં છાયાંકિત સપાટી $x = a$ પર છે.

Difficult
View Solution

$3.5 \ cm$ વ્યાસ ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત વાહક ગોળાની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $20 \ \mu C \ m^{-2}$ છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ આશરે કેટલું હશે?
[મુક્ત અવકાશની પરમિટિવિટી,$\epsilon_0 = 8.85 \times 10^{-12} \ SI \ unit$]

વિદ્યુતક્ષેત્ર રેખાઓના કિસ્સામાં ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo