ચાર સમાન કેપેસિટર $10 \, V$ ના $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડાયેલા છે. બિંદુ $X$ ને અર્થિંગ કરવામાં આવ્યું છે. બિંદુ $A$ નું સ્થિતિમાન શોધો. ($, V$ માં)

  • A
    $10$
  • B
    $7.5$
  • C
    $-7.5$
  • D
    $0$

Explore More

Similar Questions

$X$ અને $Y$ બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.

Difficult
View Solution

આકૃતિમાં પાંચ કેપેસિટર્સનું નેટવર્ક દર્શાવેલ છે જે '$V$' સપ્લાય વોલ્ટેજ સાથે જોડાયેલ છે. નેટવર્કની સમતુલ્ય કેપેસીટન્સ અને સંગ્રહિત ઉર્જા અનુક્રમે છે:

સમાન કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને પહેલા સમાંતર અને પછી શ્રેણીમાં જોડવામાં આવે છે. બંને કિસ્સાઓમાં કુલ કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થશે?

ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. જો $C_1, C_2, C_3$ અને $C_4$ નો ગુણોત્તર $1: 2: 3: 4$ હોય,તો કેપેસિટર $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થાય?

ચાર ધાતુની પ્લેટો,જે દરેકનું સપાટીનું ક્ષેત્રફળ (એક બાજુનું) $A$ છે,તેમને એકબીજાથી $d$ અંતરે મૂકવામાં આવી છે. બે બહારની પ્લેટોને બિંદુ $P$ સાથે અને બે અંદરની પ્લેટોને બીજા બિંદુ $Q$ સાથે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવી છે. તો,આ તંત્રનું કેપેસિટન્સ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo