ચાર સમાન કેપેસિટરને સમાંતર અને ત્યારબાદ શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 4$
  • B
    $4: 1$
  • C
    $16: 1$
  • D
    $1: 16$

Explore More

Similar Questions

$C_{1} = 1\,\mu F$,$C_{2} = 2\,\mu F$,$C_{3} = 4\,\mu F$ અને $C_{4} = 3\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોના સમાંતર જોડાણ પરનો કુલ વિદ્યુતભાર $......\,\mu C$ છે. (ધારો કે આ જોડાણ સાથે $20\,V$ ની બેટરી જોડાયેલ છે.)

આપેલ આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ $\mu F$ માં કેટલું છે?

આપેલ પરિપથમાં,જો સમગ્ર પરિપથનું અસરકારક કેપેસિટન્સ $0.5\,\mu F$ હોય,તો $C$ શોધો. પરિપથમાંના તમામ મૂલ્યો $\mu F$ માં છે.

$8 \mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ કેટલું હશે ($\mu F$ માં)?

પરિપથમાં બે સંગ્રાહકો $C_1$ અને $C_2$ આકૃતિ મુજબ જોડેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને બિંદુ $B$ નું સ્થિતિમાન $V_2$ છે. બિંદુ $D$ આગળ સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo