એક વાયુના ચાર અણુઓની ઝડપ $1, 2, 3$ અને $4 \ km/s$ છે. વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપનું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\sqrt{\frac{15}{2}} \ km/s$
  • B
    $\sqrt{15} \ km/s$
  • C
    $\sqrt{\frac{15}{4}} \ km/s$
  • D
    $\sqrt{\frac{30}{2}} \ km/s$

Explore More

Similar Questions

પરમ શૂન્ય તાપમાને વાયુના અણુઓની ગતિ (motion) શૂન્ય કેમ થઈ જાય છે?

$T$ તાપમાને (કેલ્વિનમાં) $H_2$ ની $rms$ ઝડપ $47^{\circ}C$ તાપમાને રહેલા $O_2$ ની $rms$ ઝડપ જેટલી ક્યારે થશે?

Difficult
View Solution

એક પાત્રમાં રહેલા વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $400 \; m/s$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ બહાર નીકળી જાય,તો બાકી રહેલા અણુઓની $r.m.s.$ ઝડપ ..... $m/s$ થશે.

હિલિયમના નમૂનામાં રહેલા અણુઓનો રૂટ મીન સ્ક્વેર વેગ હાઇડ્રોજનના નમૂનામાં રહેલા અણુઓના વેગ કરતાં $(5/7)$ ગણો છે. જો હાઇડ્રોજનના નમૂનાનું તાપમાન $0^{\circ}C$ હોય,તો હિલિયમના નમૂનાનું તાપમાન આશરે કેટલું હશે?

એક પાત્રમાં $27^{\circ} C$ તાપમાને રાખેલા વાયુના અણુઓનો $r.m.s.$ વેગ $61 \ m/s$ છે. વાયુનું આણ્વીય દળ આશરે કેટલું હશે?
$[R = 8.31 \ J \ mol^{-1} \ K^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo