$66 \ eV$ ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ કેટલી છે?

  • A
    $8 \times 10^{15} \ Hz$
  • B
    $12 \times 10^{15} \ Hz$
  • C
    $16 \times 10^{15} \ Hz$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સ્ત્રોત $S_1$,$5000 \; \mathring{A}$ તરંગલંબાઈના $10^{15}$ ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. બીજો સ્ત્રોત $S_2$,$5100 \; \mathring{A}$ તરંગલંબાઈના $1.02 \times 10^{15}$ ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. તો,$(S_2 \text{ ની પાવર}) / (S_1 \text{ ની પાવર})$ કેટલું થાય?

$200\, W$ નો સોડિયમ સ્ટ્રીટ લેમ્પ $0.6\, \mu m$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જો તે વિદ્યુત ઊર્જાને પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં $25\%$ કાર્યક્ષમ હોય, તો તે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત કરતા પીળા પ્રકાશના ફોટોનની સંખ્યા કેટલી હશે?

$10^{-6} \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર $10^{-10} \ W/m^2$ તીવ્રતા અને $5.6 \times 10^{-7} \ m$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત થાય છે,તો એક સેકન્ડમાં પડતા ફોટોનની સંખ્યા કેટલી હશે?

જો $E$ અને $p$ એ અનુક્રમે ફોટોનની ઊર્જા અને વેગમાન હોય,તો જો ફોટોનની તરંગલંબાઈ ઘટાડવામાં આવે તો શું થાય?

એક સ્ત્રોતમાંથી આવતો પ્રકાશ $c$ વેગ સાથે ગતિ કરે છે. જો સ્ત્રોત અવલોકનકારથી $v$ વેગ સાથે દૂર જઈ રહ્યો હોય,તો અવલોકનકારની સાપેક્ષમાં પ્રકાશનો સાપેક્ષ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo