$T_1$,$T_2$ અને $T_3$ તાપમાને વાયુના ભૌતિક અધિશોષણ માટે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર નીચે મુજબ છે. $T_1$,$T_2$ અને $T_3$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $T_1 < T_2 < T_3$
  • B
    $T_3 < T_1 < T_2$
  • C
    $T_3 < T_2 < T_1$
  • D
    $T_2 < T_1 < T_3$

Explore More

Similar Questions

એક વાયુ સપાટી પર ભૌતિક અધિશોષણ અનુભવે છે અને આપેલ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી સમીકરણ $\frac{x}{m} = k p^{0.5}$ ને અનુસરે છે. વાયુનું અધિશોષણ શેના દ્વારા વધે છે?

રાસાયણિક અધિશોષણ (Chemisorption) માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી?

ક્રોમેટોગ્રાફીમાં,$R_f$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

અધિશોષણ હંમેશા

$...$ ના કિસ્સામાં અધિશોષણ મલ્ટિલેયર (બહુસ્તરીય) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo