$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીમાંથી,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\frac{R}{3}$ ત્રિજ્યાની એક નાની તકતી દૂર કરવામાં આવે છે. મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

  • A
    $\frac{40}{9}MR^2$
  • B
    $10MR^2$
  • C
    $\frac{37}{9}MR^2$
  • D
    $4MR^2$

Explore More

Similar Questions

એક પાતળા સળિયાની તેની લંબાઈ $L$ ને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરની જડત્વની ચાકમાત્રા $I$ છે. આવા ચાર સળિયાઓથી બનેલા ચોરસ ફ્રેમની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ચોરસના સમતલને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($I$ માં)?

ચાર સમાન નક્કર નળાકારોથી બનેલા ચોરસ લૂપની જડત્વની ચાકમાત્રા, જેની ત્રિજ્યા $R$ અને લંબાઈ $L$ $(R < L)$ છે, તેની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કેટલી થાય? (આખા લૂપનું દળ $M$ લો):

$M$ દળ,$l$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતી લંબચોરસ પ્લેટની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

આપેલ સમાન ચોરસ લેમિના $ABCD$ માટે,જેનું કેન્દ્ર $O$ છે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$10\; kg$ દળ અને $0.5\; m$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો સ્પર્શકને અનુલક્ષીને ફરે છે. આ ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo