$Ascaris$ ના ઈંડામાંથી પ્રથમ ડિંભ (larva) ક્યાં બહાર આવે છે?

  • A
    યજમાનનું આંતરડું
  • B
    યજમાનનું જઠર
  • C
    શરીરની બહાર
  • D
    માદા $Ascaris$ નું ગર્ભાશય

Explore More

Similar Questions

સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ ......... સમુદાયમાં જોવા મળે છે.

આ એવા પ્રાણીઓ છે જે કૂટદેહકોષ્ઠી, ત્રિગર્ભસ્તરીય અને દ્વિપાર્શ્વસમમિતિ ધરાવે છે:

નીચેનામાંથી પ્રાણીઓનો કયો સમૂહ દ્વિપાર્શ્ચીય સમમિતિ ધરાવતો અને ત્રિગર્ભસ્તરીય છે?

નીચેનામાંથી કયા સજીવમાં કુટ્દેહકોષ્ટ (pseudocoelom) જોવા મળે છે?

વૈજ્ઞાનિક કારણ આપો: એસ્કેલ્મિન્થિસ (Aschelminthes) ને કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo