$v-t$ આલેખ પરથી,$t = t_1 + t_2$ સમયમાં કાર દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર શોધો.

  • A
    $\frac{1}{2} \left( \frac{\alpha \beta}{\alpha + \beta} \right) t^2$
  • B
    $\frac{\alpha \beta t}{\alpha + \beta}$
  • C
    $\alpha t + \frac{1}{2} \left( \frac{\alpha \beta}{\alpha + \beta} \right) t^2$
  • D
    $\frac{1}{2} \left( \frac{\alpha + \beta}{\alpha \beta} \right) t^2$

Explore More

Similar Questions

ગતિમાન બે પદાર્થોના $v-t$ આલેખો સમય અક્ષ સાથે $30^{\circ}$ અને $45^{\circ}$ ના ખૂણા બનાવે છે. તેમના પ્રવેગનો ગુણોત્તર શોધો.

એક કાર સ્થિર સ્થિતિમાંથી અમુક સમય માટે $\alpha$ ના અચળ દરે પ્રવેગિત થાય છે અને ત્યારબાદ તે સ્થિર થવા માટે $\beta$ ના અચળ દરે પ્રતિપ્રવેગિત થાય છે. જો કુલ સમય $t$ સેકન્ડ હોય,તો કાપેલું કુલ અંતર કેટલું હશે?

એક સ્ત્રી સવારે $9.00$ વાગ્યે તેના ઘરેથી નીકળે છે, $5\; km\; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર $2.5\; km$ દૂર આવેલી તેની ઓફિસ સુધી ચાલે છે, સાંજે $5.00$ વાગ્યા સુધી ઓફિસમાં રહે છે અને $25\; km\; h^{-1}$ ની ઝડપે ઓટો દ્વારા ઘરે પાછી ફરે છે. યોગ્ય સ્કેલ પસંદ કરો અને તેની ગતિનો $x-t$ આલેખ દોરો.

આપેલ સ્થાનાંતર-સમયના આલેખ પરથી પ્રથમ $1 \ s$ માં વેગ અને પછીની $2 \ s$ માં વેગનો ગુણોત્તર કેટલો થાય?

ગતિશીલ પદાર્થનો પ્રવેગ શેના પરથી શોધી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo