ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે,તેનું મુખ્ય કારણ શું છે?

  • A
    નિક વિશિષ્ટતાનો અભાવ
  • B
    વધારે વાર્ષિક વરસાદ
  • C
    આખા વર્ષ દરમિયાન ફળોની ઉપલબ્ધતા
  • D
    તેમના પ્રજનન માટે અનુકૂળ તાપમાન

Explore More

Similar Questions

દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનમાં પક્ષીઓની કેટલી જાતિઓ જોવા મળે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ સંકુચિત ઉપયોગિતાવાદી તર્ક$(i)$ મુખ્ય નિવસનતંત્ર સેવાઓ માટે જૈવવિવિધતાનું સંરક્ષણ
$(B)$ વ્યાપક ઉપયોગિતાવાદી તર્ક$(ii)$ દરેક જાતિનું આંતરિક મૂલ્ય હોય છે અને આપણો જૈવિક વારસો ભાવિ પેઢીને સારી સ્થિતિમાં સોંપવાની નૈતિક ફરજ છે
$(C)$ નૈતિક તર્ક$(iii)$ ખોરાક,દવા અને ઔદ્યોગિક ઉત્પાદનો જેવા લાભો મેળવવા

એક પ્રદેશમાં,શોધાયેલ વિસ્તાર વધવાની સાથે પ્રજાતિઓની સમૃદ્ધિ વધે છે,પરંતુ માત્ર એક મર્યાદા સુધી. કયા પ્રકૃતિવાદીએ આ વિધાન પ્રસ્તાવિત કર્યું હતું?

$2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ટકાઉ વિકાસ) પરની વિશ્વ સમિટમાં કેટલા દેશોએ $2010$ સુધીમાં જૈવવિવિધતાના નુકસાનના દરમાં ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી?

ભારતમાં શીતોષ્ણ સદાહરિત જંગલો .......માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo