શરીરમાં કેન્સરગ્રસ્ત કોષોની વધુ વૃદ્ધિ શેના દ્વારા અટકાવવામાં આવે છે?

  • A
    ફિઝિયોથેરાપી
  • B
    કેમોથેરાપી
  • C
    ઇલેક્ટ્રોથેરાપી
  • D
    સાયકોથેરાપી

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો ઉપયોગ શાંતિદાયક (Tranquilizer) તરીકે થાય છે?

ખાદ્ય ઉમેરણ તરીકે બ્યુટાઈલેટેડ હાઈડ્રોક્સી ટોલ્યુઈન $(BHT)$ શું કાર્ય કરે છે?

નીચેનામાંથી કયા કૃત્રિમ ડિટર્જન્ટ છે?
$A$) $CH_3(CH_2)_{10}CH_2OH$
$B$) $CH_3(CH_2)_{10}CH_2OSO_3Na$
$C$) $CH_3(CH_2)_{15}N(CH_3)_3Br$
$D$) $(C_{15}H_{31}COO)_3C_3H_5$

નીચે દર્શાવેલ બંધારણ ધરાવતી ક્લોરડાયઝેપોક્સાઈડ (chlordiazepoxide) દવા કયા વર્ગની છે?

જૂથ-$I$ માં આપેલી વસ્તુઓને જૂથ-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
જૂથ-$I$ જૂથ-$II$
$(A)$ પ્રતિજીવી ક્લોએમ્ફનિકોલ $(1)$ ગોઇટર
$(B)$ આયોડિન ધરાવતા થાયરોક્સિન અંતઃસ્ત્રાવની ઊણપ $(2)$ મેલેરિયા
$(C)$ ક્લોરોક્વિન $(3)$ ટાઇફોઇડ
$(D)$ હેલોથેન $(4)$ નિશ્વેતક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo