GaAs એ શું છે?

  • A
    તત્વ અર્ધવાહક
  • B
    મિશ્રધાતુ અર્ધવાહક
  • C
    ખરાબ વાહક
  • D
    ધાત્વિક અર્ધવાહક

Explore More

Similar Questions

પરમ શૂન્ય તાપમાને,$Si$ એ ........... તરીકે વર્તે છે.

આંતરિક (intrinsic) સેમિકન્ડક્ટરનું સ્ફટિકીય બંધારણ શું છે?

જ્યારે અર્ધવાહકની વિદ્યુત વાહકતા તેના સહસંયોજક બંધો તૂટવાને કારણે હોય,ત્યારે તે અર્ધવાહકને શું કહેવામાં આવે છે?

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો:
$Y:$ તાપમાનમાં વધારો થતાં અર્ધવાહકની અવરોધકતા ઘટે છે.
$Z:$ વાહક ઘન પદાર્થમાં,તાપમાનમાં વધારો થતાં મુક્ત ઇલેક્ટ્રોન અને આયનો વચ્ચેના અથડામણનો દર વધે છે.
નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

અર્ધવાહકની કન્ડકશન બૅન્ડમાં રહેલા ઇલેક્ટ્રૉનને ....... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo