$44+XY$ રંગસૂત્ર બંધારણ ધરાવતા જનન માતૃકોષોમાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન અવિભાજન (non-disjunction) થાય છે. તો નીચેનામાંથી કયા જન્યુઓ ઉત્પન્ન થશે?

  • A
    $22+XX, 22+XY$ અને $22, 22$
  • B
    $22+XY, 22+XY$ અને $22, 22$
  • C
    $22+X, 22+Y$ અને $22+Y, 22$
  • D
    $22+XY, 22+0$ (અથવા $22$)

Explore More

Similar Questions

સમજાત રંગસૂત્રોનું અપાકર્ષણ કઈ અવસ્થામાં થાય છે?

કઈ અવસ્થામાં,સમમૂલક રંગસૂત્રોની જોડ કોષના વિષુવવૃત્તીય સમતલ પર ગોઠવાય છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ મનુષ્યના જનનકોષો / ફલિતાંડમાં અર્ધીકરણ થાય છે.
$(2)$ સમજાત રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયાને સાયનેપ્સિસ / ડીસાયનેપ્સિસ કહે છે.

શું તમે અર્ધીકરણ (meiosis) યાદ કરી શકો છો અને જણાવી શકો છો કે કયા તબક્કે પુનઃસંયોજિત (recombinant) $DNA$ બને છે?

અર્ધીકરણ $I$ દરમિયાન,રંગસૂત્રો કયા તબક્કે જોડ બનાવવાનું શરૂ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo