વનસ્પતિમાં વાયુઓનું અંદર અને બહારનું વહન પરોક્ષ રીતે શેના દ્વારા થાય છે?

  • A
    આસૃતિ (Osmosis)
  • B
    પ્રસરણ (Diffusion)
  • C
    બાષ્પોત્સર્જન (Transpiration)
  • D
    અંતઃચૂષણ (Imbibition)

Explore More

Similar Questions

બાહ્ય શ્વસન દરમિયાન શ્વાસમાં લેવાયેલી હવાનું $pCO_2$ . . . . . . $mm \ Hg$ હોય છે.

વાયુકોષ્ઠ-કેશિકાના પ્રસરણ પટલમાં કેટલા સ્તરો હાજર હોય છે?

ફેફસાંમાંથી બહાર નીકળતું રુધિર શેનાથી સમૃદ્ધ હોય છે?

વાયુરંધ્રના રક્ષકકોષોના આકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એકદળી વનસ્પતિના વાયુરંધ્રદ્વિદળી વનસ્પતિના વાયુરંધ્ર
$A$.વાલ આકારડમ્બેલ આકાર
$B$.ડમ્બેલ આકારવાલ આકાર
$C$.વાલ આકારવાલ આકાર
$D$.ડમ્બેલ આકારડમ્બેલ આકાર

ફેફસાંમાં વાયુઓના વિનિમય માટેની પ્રસરણ સપાટી (diffusion membrane) નીચેનામાંથી કયા સ્તરોની બનેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo